सरस्वतीदेवी PARASHMUNI

💯✔ #હિન્દુ_ધર્મ શાસ્ત્રોમાં માતા #સરસ્વતી ને #જ્ઞાન અને #બુદ્ધિ ની સાથે #વાણી ની દેવી પણ માનવામાં આવી છે. અર્થાત્ જે લોકો વાણીના વ્યવસાય-વેપાર સાથે જોડાયેલા છે તેમની માટે સરસ્વતીની ઉપાસના ફાયદાકારક માનવામાં આવે છે. જેમ કે, વકીલ, ગાયક, કથાકાર વગેરે. આમ તો #માતા_સરસ્વતી ની સાધના માટે ઘણા મંત્રો, સ્તુતિ અને આરતીની રચના કરવામાં આવી છે પરંતુ નીચે આપેલ મંત્રના માધ્યમથી જો જપ સાધના કરવામાં આવે તો માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. 

વાણીના માધ્યમથી રોજીરોટી(આજીવિકા) ચલાવતા લોકોએ પણ આ મંત્ર ઘણો લાભદાયક રહે છે.

મંત્રઃ-नमस्ते शारदे देवी सरस्वती मतिप्रदे। वसत्वं मम जिव्हाग्रे सर्वविद्या प्रदाभव।।

અર્થાત્ – હે #દેવી_સરસ્વતી, તમને પ્રણામ કરું છું. તમે મારી જીભ ઉપર વિરાજમાન છો જેનાથી મને વિદ્યા પ્રાપ્ત થાય છે.

દેવી સ્તુતિ : સરસ્વતી
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावॄता ,

या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना |

या ब्रह्माच्युतशङ्करप्रभॄतिभिर्देवै: सदा वन्दिता ,

सा मां पातु सरस्वती भगवती नि:शेषजाड्यापहा ||

જે દેવી #સફેદ_ચમેલી, ચંદ્રમાં તથા મોતીના હાર જેવા વસ્ત્રોમાં , હાથમાં વીણા લઇ, #સફેદ_કમળ પર બેસે છે અને જેને બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ પૂજે છે. હે દેવી ! સરસ્વતી ! અમારી સમગ્ર માનસિક જડ્તાઓનો   નાશ કર , અમારી રક્ષા કર.

#સરસ્વતી_બીજ_મંત્ર :
#ऐं_नमः

#સરસ્વતી_ગાયત્રી_મંત્ર :

ॐ  ऐं #वाग्देव्यै  च  विद्महे कामराजाय धीमहि  ! तन्नो  देवी   प्रचोदयात ॥

#મહા_સરસ્વતી_મંત્ર:

ॐ ऐं ह्रीं क्लीं #महासरस्वती देव्यै नमः ||

#परमहंस_सदगुरुदेव_परम_पूज्य_श्री_पारसमुनि_महाराज_साहेब (#जैनमुनि)
__________________________

Comments

Post a Comment

Popular posts from this blog

योगिनी , किन्नरी, यक्षिणी साधना , कालभैरव , काली मन्त्र PARASHMUNI

वशीकरण टोटके PARASHMUNI

यक्षिणी मंत्र , मुंडी_साधना PARASHMUNI