Posts

Showing posts from August, 2022

ચોર્યાસી સિધ્ધ, નવ નાથ, ચોસઠ જોગણી, બાવન વીર, સવાસો ઓલીયાપીર, બાવનસો ભૂતાવળ

ચોર્યાસી સિધ્ધ, નવ નાથ, ચોસઠ જોગણી, બાવન વીર, સવાસો ઓલીયાપીર, બાવનસો ભૂતાવળ      #ચોર્યાસી_સિદ્ધ  (૦) મેલડી (૧) ચામુંડા (૨) વહાણવટી (૩) મોગલ (૪) ખોડીયાર (૫) બુટ (૬) બલાળ (૭) બૈચરી (૮) કાળી (૯) ભદ્રકાળી (૧૦) મહાકાળી (૧૧) મોમાય (૧૨) વીર જેત નરસંગ (૧૩) વીર ત્રાડ નરસંગ (૧૪) વીર કાળભૈરવ (૧૫) વીર આકાશીભૈરવ (૧૬) વીર બટુકભૈરવ (૧૭) પંચ મુખીહનુમાન (૧૮) વીર દશનામીહનુમાન (૧૯) વીર બંગાળીહનુમાન (૨૦) વીર રોકડીયોહનુમાન (૨૧) વીર લંગડીયોહનુમાન (૨૨) વીર સીંદુરીયોહનુમાન (૨૩) વીર પાંચઆખરીયો (૨૪) અધીઆખરી (૨૫) સુર્યમુખી રાવો (૨૬) વીર ખીમડીયો (૨૭) વીર ભીમડીયો (૨૮) કામથીયો વીર (૨૯) રગતયો વીર (૩૦) હેડકીયો વીર (૩૧) ડાદમીયો વીર (૩૨) રવલો વીર (૩૩) આગ્યો વીર (૩૪) વીર વૈતાળ (૩૫) બોડીયોગણેશ (૩૬) મોતેહરોગણેશ (૩૭) દામોદરગણેશ (૩૮) ગડ ગુમડીયોગણેશ (૩૯) નાધેરીગણેશ (૪૦) હુગણીયોગણેશ (૪૧) જાસદેવગણેશ (૪૨) રિધ્ધિ સિધ્ધિ ગણેશ (૪૩) વીર અજમેરીયો (૪૪) વીર મેમદો (૪૫) વીર અઠો પઠોપીર (૪૬) સિધ્ધ જોગીડો (૪૭) અધોરીબાવો (૪૮) ભુતડો (૪૯) વીર વાસડો (૫૦) વીર માગડો (૫૧) બાબરોભુત (૫૨) ભેસાષુર (૫૩) ખવી (૫૪) મામો (૫૫) ખેતલો નાગ (૫૬) ત્રાડીયો નાગ